Bhaibandhi Bhulai Nahi - Ashish Shingala | New Gujarati Song 2024 | New Gujarati Dosti Song 2024 4K
#gujarat #gujaratisong #friendshipstatus
Bhaibandhi Bhulai Nahi - Ashish Shingala
Singer - Ashish Shingala
Lyrics - Ashish Shingala
Music - Ranjit Nadiya
Director - Darshit Pipaliya
D.0.P. - Prakash Senjaliya,Mukesh Gondaliya
Producer - Darshit Pipaliya
Label - Ashish Shingala Official
Special Thanks:- Jaydeep Kapupara
Digital Partner : Samarpan Media Pvt. Ltd.
Actors - Viru Korat,Sahaj Patel,Khushi Sarvaiya,Mansi Soni,Bhautik Patel,Vishal Patel
Location - The Gir Vandana Resort
જીગરજાન દોસ્ત મારો જીગરજાન દોસ્ત
જીવ થી વાલો મારો જીગરજાન દોસ્ત
જીગરજાન દોસ્ત મારો જીગરજાન દોસ્ત
પ્રાણ થી પ્યાર મારો જીગરજાન દોસ્ત
હો ભાઈબંધી ભુલાઈ ના દોસ્ત તું વિસરાય ના
તારા જેવો જીગરજાન બીજો કોઈ થાય ના
હો દોસ્તી કાજે મારાં કલેજા હું તો જીવું મરું વાલા જીવું મરું
હો કૃષ્ણ સુદામા જેવી તારી મારી યારી
હો જગ થી જુદેરી વાલા ભાઈબંધી અમારી
હો થોડા સમજુ, ને વધુ દીવાના
ભાઈબંધો થોડા છે પણ, છે બધા ખજાના
....
હો મન થી ભાંગેલા ને ભઈબંધો જ સાચવે
સગા સબંધીઓ ખાલી વ્યવહાર સાચવે
હો હરઘડી મા એનો, ખંભો છે અકબંધ
કાળજા મા કાયમ, ધબકતો તું ભાઈબંધ
bhaibandhi amari,bhaibandhi song,bhaibandhi new song gujarati,bhaibandhi song status,dosti songs,dosti song gujarati,friendship songs,friendship status,gujarati geet,gujarati new song,new gujarati song 2024,new gujarati movie 2024,bhaibandhi amari ringtone,bhaibandhi amari lofi,matha bhare bhaiyo,kajal maheriya new song,Madhro Darudo,jignesh barot,gujarati song,bhaibandhi amari status,bhaibandhi amari song,Bhaibandhi Bhulai Nahi,status love,dosti
Ещё видео!