# સામગ્રી
********ગોટા નો લોટ બનાવવા માટે******
* ચણા ની દાળ - ૨૫૦ ગ્રામ
* સૂકા ધાણા - ૩ મોટી ચમચી
* જીરું - ૧ ચમચી
*તજ -૧ ટુકડો
* લવિંગ - ૫/૬
* મરી - ૧૦/૧૨
* બાડીયા - ૧ નંગ
* મીઠું સ્વાદાનુસાર
* ખાંડ - ૩ ચમચી
* વરિયાળી -. ૨ ચમચી
____________________________________________
********* ગોટા બનાનાવવા માટે**********
* ગોટા નો લોટ- ૨ કપ
* હળદર - ૧/૩ ચમચી
* લાલ મરચું -૧/૨ ચમચી
* મીઠુ સ્વાદ મુજબ
* તેલ - ૩ ચમચી (મોણ માટે)
* કોથમીર - જરૂર મુજબ
* કસૂરી મેથી/ તાજી મેથી - જરૂર મુજબ
* દુધ - ૧ કપ(ખીરું ના જરૂર મુજબ)
* આખા ધાણા - ૧ ચમચી(optional)
* આખાં મરી -૧/૨ ચમચી(optional)
* તેલ - તરવા માટે
* દહીં - સર્વ કરવા માટે (મીઠું, ખાંડ, લાલ મરચું ઉમેરવું)
* લીલા મરચા સર્વ કરવા માટે
Ещё видео!