પથ્થર ની મૂર્તિ બોલે છે તું મને કેમ મનાવવા આવ્યો છે🙏 ભજન નીચે લખેલું છે🙏#bhajan#shivbhajan#newbhajan
ભજન નીચે લખેલું છે 👇👇
પથ્થરની મૂર્તિ બોલે છે
કેમ મને મનાવવા આવ્યો છે
તારા ઘરમાં માતપિતા તડપે છે
એની વાત નથી તું સાંભળતો
કેમ દયા એની તને નથી આવતી
ને મને મનાવવા આવ્યો છે
મને છપ્પન ભોગ ધરાવે છે
તારા ઘરમાં માવતર ભૂખ્યા છે
એ તો ખાવા માટે તડપે છે
ને મને ખવડાવવા કેમ આવ્યો છે
તું જળ નો લોટો ભરી આવ્યોછે
તારા ઘરમાં માવતર તરસ્યા છે
એ તો પાણી માટે તલસે છે
ને મને પીવડાવવા કેમ આવ્યો છે
તું પીળા પીતામ્બર લાવ્યો છે
તારા માવતર કપડાં માટે તડપે છે
એ તો ફાટેલા કપડાં પેહરે છે
ને મને પહેરાવવા કેમ આવ્યો છે
તું તારા માવતરને માનવી લે
એને પ્રેમથી ગળે લગાવી લે
તારા બધાયે દુખડા દૂર થાશે
અહીં મને મનાવવા કેમ આવ્યો છે
પથ્થરની મૂર્તિ બોલે છે
કેમ મને મનાવવા આવ્યો છે
Bhajan
Bhajankirtansatsang
Shiv ji ke bhajan
Mahadev bhajan
Mahadev ji ke bhajan
Mahakal bhajan
Shankar bhagwan
Shankar ji ke bhajan
Reeta senghani
Devkurben mevasa
Ganesh kirtan
Jai dasamaa mandal
Satsangimandal
Prakriyavoice
Pinalpatel
Krishnamandal
Nimavatvasantbentulsidas
Rasilaben thummar
Murlidhar kirtan
Vaikunth bhajan mandal
કષ્ટભંજનકિર્તન
જલારામમંડળ
ભકિતમાલીલાલેહરછે
સંતસંગનાસુર
Diptirathod
Jayabenrajawadha
Bhaktiahir
Studio rhythm rajkot
Gau seva official
Visu bhakti vandana
Umrala satsang mandal
Radhe radhe mandal
Bhavika gondaliya
Ram madi satsang mandal
Vibha yashwant vora
Jemish Bhagat
#bhajan #bhajankirtansatsang
#hindusaint #newbhajan
#newbhajan2024 #trendingbhajan
#trendingbhajan2024 #popularbhajans
#shiv #shiva #shivling #shivshankar
#shivshakti #mahashivratri
#shankarmahadevan #mahadev
#mahakal #shivbhajan #shivbhajan2024
#mahadevbhajan #katha
#trishul #bhajanmandal
#satsangmandal #satsang_bhajan
#bholenath #viralbhajan
#reetasenghani
#satsangimandal
#prakriyavoice #pinalpatel
#krishnamandal #nimavatvasantbentulsidas
#કષ્ટભંજનકિર્તન #જલારામમંડળ
#સંતસંગનાસુર #ભકિતમાલીલાલેહરછે
#diptirathod #jayabenrajawadha
#bhaktiahir #devkurbenmevasa
#ganeshkirtan #jaidasamaamandal
#vaikunthbhajanmandal
#rasilabenthummar
#murlidharkirtan
#studiorhythmrajkot
#gausevaofficial
#visubhaktivandana
#umrala #radheradhemandal
#bhavikagondaliya
#rammadisatsangmandal
#jemishbhagat
અમારા ભજન ગમે છે તો ચેનલ લાઈક👍 કરો શેર કરો તમારા friends and family મા એન સબક્રાઈબ કરવાનું ભુલશો નહી🙏 ખુબ ખુબ આભાર 🙏❤🙏
Ещё видео!