તમામ દર્શકોને જય યોગેશ્વર,
સ્વાધ્યાય, સ્વ અને આધ્યાય થી બનેલો આ શબ્દ આપણને ઘણું શીખવી જાય છે. આપણા આદરણીય પ. પૂ. દાદાજી (પાંડુરંગ શાસ્ત્રી આઠવલે) ના માર્ગદર્શન થી સમાજ સુધારા અને માનવ જીવનના કલ્યાણ માટે શરૂ થયેલા આ કાર્યને, આગળ લઇ જવાની અને દાદાજીના આદર્શોને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે.
અમારી આ ચેનલ દ્વારા, દાદાજીના આદર્શોને અને ગીતા જ્ઞાનને ઘર ઘર સધી પહોંચાડવા માટેનો, એક નાનકડો પ્રયાસ છે. અમારા આ પ્રયાસમાં તમારો સાથ અને સહકાર મળે કે જેથી,અમે દાદાજીના આદર્શોને અને ગીતા જ્ઞાનને ઘર ઘર સધી પહોંચાડી શકવામાં સફળ થઈએ.
અમારી આ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી.
#digitalduniya
#digitalduniyayoutubechannel
#SwadhiyayParivar
#dadaji
#Didigi
#Pandurangshashtriathvale
#Swadhyay
#geetagyan
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use only permitted by copyright statute that might otherwise be infringe. Non-profit, education or personal use tips the balance in favor of fair use. All credit for copyright material used in video goes to respected owner.
Thanks for Watching…..Like, Share & Subscribe Digital Partner You Tube Channel
Ещё видео!