@kidssongsfun
Presenting : Chakki Ben Chaki Ben Mari Sathe Ramva | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચકીબેન ચકીબેન |
#chaki #sparrow #cartoonvideo #cartoon
Song : Chakki Ben Chaki Ben Mari Sathe Ramva
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા,આવશો કે નહીં (2)
બેસવાને પાટલો, સૂવાને ખાટલો (2)
ઓઢવાને પીંછા, આપીશ તને
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
પહેરવાને સાડી મોરપીંછાવાળી (2)
ઘમ્મરીયો ઘાઘરો, આપીશ તને
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહીં, આવશો કે નહીં
ચક ચક કરજો, ચીં ચીં કરજો (2)
ચણવાને દાણા, આપીશ તને
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં
બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે (2)
નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા , આવશો કે નહીં (3)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
[ Ссылка ]
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
[ Ссылка ]
મમ્મીનાં હાથમાં વેલણ છે
[ Ссылка ]
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
[ Ссылка ]
ફુગ્ગાવાળો
[ Ссылка ]
છુક છુક ગાડી
[ Ссылка ]
ગુજરાતી કક્કો
[ Ссылка ]
નાની મારી આંખ
[ Ссылка ]
નાનકડી બેન
[ Ссылка ]
એક બિલાડી જાડી
[ Ссылка ]
Ещё видео!