Gujarati Bhajan -Jay Maa - Have mandir na barna ughado mori maat- Mataji Bhajan - Krupa Thakkar
#gujaratibhajan
#matajibhajan
#havemandirnabarana
#krupathakkar
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ
(આવી નોરતાની રાત(2))
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત ગગન કેરે ઘાટ
(આવી નોરતાની રાત(2))
ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ(2)
આસમાનીઓઢણીમાં(2)
ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ
(આવી નોરતાની રાત(2))
નભના તારલિયા તારી આરતી ઉતારે
સમીર ની શરણાઇ ગાઇ તુજને સત્કારે
Music
નભના તારલિયા તારી આરતી ઉતારે
સમીર ની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજ માવડીના મિલન એ(2)
જાગ્યું આ વીરાટ
ગગન કેરે ઘાટ
(આવી નોરતાની રાત (2))
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત ગગન કેરે ઘાટ
(આવી નોરતાની રાત(3))
Ещё видео!