Kp Studio Presents...
Hathma Mala Petma Lala - DHUN - Kiran Prajapati - હાથમાં માળા પેટમાં લાળા - Ramuji Dhun
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Decoration Botad
Lable: Kp Studio
Lyrics:
હાથમાં માળા પેટમાં લાળાં કોને કેવા જાવ જો
ભક્તિ કરું પૂજા ના જાણું કોને કેવા જાવ જો
વિઠ્ઠલ મારી વારે ચડજો કોને કેવા જાવ જો
સસરા છે પણ ભોળા ભળા કોને કેવા જાવ જો
સાસુ મારા કાચા કાનના કોને કેવા જાવ જો
જેઠ મારા કાઈ ના બોલે કોને કેવા જાવ જો
જેઠાણી મારા વેમ ભરેલા કોને કેવા જાવ જો
દિયર છે પણ વકીલ જેવો કોને કેવા જાવ જો
દેરાણી તો વટનો કટકો કોને કેવા જાવ જો
નણદી છે પણ વીછીનો આંકડો કોને કેવા જાવ જો
દીકરા એના બાપાનું બોલે કોને કેવા જાવ જો
પરણો મારો સીધો સાધો કોને કેવા જાવ જો
પાડોશણ તો નિંદા કરે કોને કેવા જાવ જો
સાસરિયામાં સંપ નથી કોને કેવા જાવ જો
પિયરિયામાં જપ નથી કોને કેવા જાવ જો
બાય મીરા એ ભક્તિ કરી કોને કેવા જાવ જો
ઝેર પીધા જાણી જાણી કોને કેવા જાવ જો
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#rambhajan #Dhun #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
Ещё видео!