Amreli Letter Kand : Patidar Samaj ની યુવતીના સરઘસકાંડ મામલે Paresh Dhanani ની PC LIVE #payalgoti
#Amreli #payalgoti #gujarattak #gujaratnews
ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 જ કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે. અને આ આરોપીની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઇ જવામાં આવે છે. ત્યારબાદ આ મામલે ખુબ મોટો હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો. અને એ દીકરીને જામીન પણ મળી ગયા. પરંતુ ભાજપ નેતાઓ તો આ મામલે બોલવા પણ તૈયાર નહોતા.
Ещё видео!