કૈલાશ થી ગાડી આવી રે (કીર્તન નીચે લખેલું છે) | Ganpati Bhajan
માતાનું ખુબજ કરુણ કિર્તન (એકવાર જરૂર થી સાભળજો)
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
========(કિર્તન) ========
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
કોને કોને સાથે લાવી રે ગણપતિ બાપા
બાપાને સાથે લાવી રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા
શંકરજી ના પુત્ર બેઠા રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા
પાર્વતી ના પ્યારા બેઠા રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા
કાર્તિકેય ના વીરા બેઠા રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા
ઓખાબાઈ ના વીરા બેઠા રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા
રીધી સીધી ના સ્વામી બેઠા રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા
લાભ શુભ ના પિતા બેઠા રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
એ બાપા શું શું જમશે રે ગણપતિ બાપા
લાડુ ને મોદક જમે રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
ભક્તોને આશિષ આપે રે ગણપતિ બાપા
બાળકોને આનંદ આવે રે ગણપતિ બાપા
કૈલાશ થી ગાડી આવી રે ગણપતિ બાપા
--------------------------------------------------------
#ganeshbhajan #gujaratibhajan #gujaratikirtan #kirtan #bhajankirtan #સત્સંગ #કીર્તન #ગુજરાતીભજન #bhaktinabhajan
Ещё видео!