Shree Krishna Bhajan Gujarati | દ્રોપદી નો પોકાર| નીચે લખેલું છે |આંસુ આવી જાય તેવું ભજન |લખાણ સાથે
હારે હું તો સાદ કરું ને હરી સાંભળજો
હું તો પુકાર કરુંને હરી સાંભળજો
તમને ક્વ છું હું વારંવાર
કૌરવે મારી પત રે લીધી
તમને સુખની તે નિંદરા કેમ આવે
મારાં ઋણ ચૂકવવાની ઘડી રે આવી
મારો સાંભળજો હરી તમે સાદ
કૌરવે મારી પત રે લીધી
હું તો પાંચ પાંડવને પરણી આવી
ભીષ્મપિતાના ઘુઘટા તાણતી હતી
મારી લાજુંમાં પડી આજ લૂંટ
કૌરવે મારી પત રે લીધી
પાંચ પાંડવો ને કૌરવ જુગઠે રમ્યા
પાંડવ રાજ-પાટ હરી રે ગયા
મામા શકુનીએ કર્યું છે કપટ
કૌરવે મારી પત રે લીધી
મને ભારી રે સભામાં ઉભી રે રાખી
પાપી દુઃશાશન મારાં ચીર ખેંચે
સર્વે સભા બેઠી છે નીચું જોઈ
કૌરવે મારી પત રે લીધી
પાંચ પાંડવને પાંજરે પુરી રે દીધાં
અર્જુન બાણ લેવાનું ભૂલી રે ગયા
ત્યાં તો ધરમરાજા ચુકી ગયા ધ્યાન
કૌરવે મારી પત રે લીધી
ત્યાં તો સહદેએ નિકુલની સામે જોયું
ત્યાં તો ભીમ ગદા રે લેવાનું ભૂલી રે
ગયા ત્યાં તો ભીમનુ કાંઈ હાલ્યું નઈ જોર
કૌરવે મારી પત રે લીધી
હું તો રુદન કરું ને હરી આવો વારે
મારાં રૂદને સમંદર હિલોડે ચડ્યા
મારાં નયનો માં આંસુડાની ધાર
કૌરવે મારી પત રે લીધી
મારાં રુદને પવન દેવ થોભી રે ગયા
મારાં રરુદને પશુ પંખી રોઈ રે પડ્યા
મારાં રુદને રુવે મુંગા ઢોર
કૌરવે મારી પત રે લીધી
મારાં રુદને સૂર્ય દેવ થંભી રે ગયા
મારાં રુદને ભીષ્મપિતા રોઈ રે પડ્યા
મારાં રુદને રુવે ગુરુદેવ
કૌરવે મારી પત રે લીધી
તમે બલી રે રાજાની પત રે લીધી
તમે ભિખારી બનીને ભીખ માંગવા ગયા
તમે દરવાજે બન્યાતા રખવાડ
તમે રાજના બન્યાતા રખવાડ
કૌરવે મારી પત રે લીધી
તમે સતી રે અનસોયાની પાત રે લીધી
તમે બાળક બનીને પયપાન કર્યાં
તમારું સતી પાસે હાલુ નઈ કાંઈ જોર
કૌરવે મારી પત રે લીધી
પત મારી રે નઈ જાય પત તમારી જશે
આજ મારે તમારે નાતો પૂરો થયો
તમને કોણ કહે છે દીનાનાથ
કૌરવે મારી પત રે લીધી
વાલા શેરડી ખાતા રે હાથે છરી રે
લાગી મેંતો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો
તમને રૂક્ષ્મણીએ નોતો દીધો સાથ
કૌરવે મારી પત રે લીધી
વાલો સેજ પલંગમાં સુતા રે ચડી
એના હૃદય કામળમાં શાંતિ હતી
ત્યાં તો દ્રૌપદીનો સાંભળ્યો પોકાર
વાલાની આજે નિંદર ઉડી
રાણી રૂક્ષ્મણી રે ઉભા ભોજન તૈયાર કરી
વાલો મીઠાં રે પકવાન જમવા બેઠા રે વાલે હડસેલીને મેલી દીધાં થાળ
વાલાની આજે નિંદર ઉડી
વાલે પગમાં તે મોજડી પેરી રે નથી
વાલો ખંભા નો ખેસ ભૂલી રે ગયા
વાલો પલમાં આવ્યા હસ્તિનાપુર
વાલાની આજે નિંદર ઉડી
વાલે લીલા રે કરીને એના ચીર પુર્યા
પાપી ચીર ખેંચીને થાકી રે ગયો
વાલે પુર્યા નવસો નવ્વાણું ચીર
વાલાની આજે નિંદર ઉડી
દુષ્ટ દુર્યોધન મનમાં ડગી રે ગયો
પાપી ચીર ખેંચી થાકી ગયો
આની વારે આવ્યા છે ભાગવાન
વાલાની આજે નિંદર ઉડી
વાલો ઋણ ન રાખે કોઈનું જરી
વાલે નવસો નવ્વાણું ચીર પુર્યા
વ્યાજ સહિત આપે છે ગિરિરાજ
વાલાની આજે નિંદર ઉડી
હારે હું તો સાદ કરું ને હરી સાંભળજો
હું તો પુકાર કરુંને હરી સાંભળજો
તમને ક્વ છું હું વારંવાર
કૌરવે મારી પત રે લીધી
video link:Krishna bhajan: [ Ссылка ]
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujrati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#gujrati
#viralbhajan
#viral
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#ganpati
#ganpatibappa
#ganpatibappamorya
#ગણપતિબાપા
#ગજાનંદ
#દેવા
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ #ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
#Vasantben
#કીર્તન
#Bhavnapatelofficial
#LilubenTukadiya
#BhaktiAhir
#RayofHopewithshreenathji
#GaneshaKirtan
#wishugujrat
#કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
#newBhajankirtanvedsmit
#TruptiKambodiofficial
#શ્રીહરિ.Satsang
#satsangimandal
#KanaiyaBhajanMandalTrent
#AmrutsagarSatsang
#BhavikaGondaliya(ulasisau)Official
#NimavatVasantben
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Saurashtra #સૌરાષ્ટ્ર
#patelvadimahilavikasparishad
#sakhibhajanmandalbapunagar
#gujaratibhajan2023
#gujaratikirtan2023
#gujaratibhajan2023
#hanswahiniofficial
#ShivShaktiOfficial
#gayatrimahilamandal
#bhaktimahilamandal
#gujaratisatsang #bhajanmandal
#gujaratisatsang #gujaratibhajan
#gujaratikirtan
#satsangmandal
#dhabadungrisakhimandal
#gopimandal
#vidhyanagarmahilamandal #gaytrimahilamandal
#shrikrishnabhajan
satsang mandal, satsang mandal bhajan,
satsang mandali,
satsang mandal surat,
satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang
mandal kirtan,
satsang mandal na bhajan,
gujarati kirtan,
gujarati kirtan bhajan,
gujarati kirtan mandali,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan
Ещё видео!