નવું ભજન...|bhajan kirtan||mahila mandal bhajan kirtan|
some other videos
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
____________ભજન_____________
દર્શન કરવાને અમે ડાકોરમાં ગ્યાતા
ભૂલી ગયા હૈયાનુ ભાન રણછોડ તારા મલકમાં
ગોમતી નો ઘાટ કેવો લાગે રળિયામણો
ગોમતીમા કીધા છે સ્નાન રણછોડ તારા મલકમાં
સોનાનુ શિખર તો શોભે સોહામણું
ધોળી ધજાના એંધાણ રણછોડ તારા મલકમાં
માખણ મિસરી ને ધર્યા મગજના લાડવા
પધરાવ્યા તુલસીના પાન રણછોડ તારા મલકમાં
કેસરિયા દૂધને રાજભોગ પ્રસાદ
મગજ ગોટાનું બહુ માન રણછોડ તારા મલકમાં
હરીજનોની હેલી મચાવી
નાચી કૂદી ને ગુણ ગાય રણછોડ તારા મલકમાં
સસ્તુ ભાડુ ને વળી ડાકોર ની જાત્રા
ભક્તો બન્યા છે મહેમાન રણછોડ તારા મલકમાં
ડાકોર નો નાથ તો શામળિયો શેઠ છે
દર્શન દેવાને દોડી આવ રણછોડ તારા મલકમાં
નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
દેજો સત્સંગ નો લહાવ રણછોડ તારા મલકમાં
🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻રાધે રાધે 🙏🏻 🙏🏻 🙏🏻
bhajan
bhajan kirtan
bhajan kirtan gujarati
satsang kirtan gujarati
mahila mandal bhajan
mahila mandal satsang bhajan
mahila mandal bhajan gujarati
mahila mandal satsang gujarati
mahila mandal na ramjat bhajan
mahila mandal gujarati bhajan
Mahila mandal special Bhajan
mahila mandal special gujarati
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat #gujaratibhajan #radhakrishna #સત્સંગ #radheradhe #bhajankirtan #ayodhyarammandir #bhajan #bhajansong #bhakti
Ещё видео!