નમસ્કાર મિત્રો,
આજના વિડિઓ માં વાત કરીશું : સેવા સેતુ કાર્યક્રમ શું છે ? Seva Setu Yojana in Gujarati | તમારા ગામમાં 57 સેવાઓ | Jalaram Thakkar
હું જલારામ ઠક્કર, જનસેવક ભાભર, બનાસકાંઠા આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલ દ્વારા સરકારશ્રી ની લોકઉપયોગી યોજનાઓ વિશે વિડિઓ બનાવી સેવા કરવાનો એક નાનકડો પ્રયાસ કરું છું. સરકારશ્રી ની યોજનાઓ નો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિડિઓ ને શેર કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. જય હિન્દ..!!
Ещё видео!