Agrocare #મરચીનુબિયારણ #મરચાનીખેતી #મરચાનીખેતી #મરચીનીખેતી #સુકા_મરચા
ચોમાસું મરચી ની ખેતી માં મરચી નું કયું બિયારણ નું વાવતેર કરવાથી ગુજરાત માં લીલા અને લાલ મરચા નુ ઉત્પાદન સારું મળે . શાકભાજીની ખેતી માં મરચી ની આ જાતો સુકા મરચા ને કૂકડ , થીફ્સ અને વાયરસ નહીવત આવે , જેથી મરચી ની દવા જરૂર ન પડે.સુકું મરચું કરવામાં સારો ભાવ મળે અને ઉતારો વધુ આવે તેવી રેવા અને us 702 ની વાત કરેલી છે.
US 702, US 765 , SWATI RESHAMA 084 ,PRAJAWALA, HPH22, TELASH, SANIYA, સાનિયા , રેવા , REWA, HYVEG,SW 407, BARSANA,SEMINIS, SYNGENTA, NUNHEMS, F1 HYBRID chilli crop,Chilli farming | Green Chilli Farming | Mirchi ki kheti ,
Agrocare Facebook Page:- એગ્રોકેર નું ફેસબૂક પેજ:- [ Ссылка ]
Agrocre Telegram Channel :- [ Ссылка ]
અમારી Agrocare channel ને Subscribe જરૂર કરજો. ખેડૂત જગત અને જગત ના તાત ને મદદરૂપ માહિતી આપવા અમે નવા વીડિઓ જરૂર લાવતા રહેશું.
*તમેં નીચે કોમેન્ટ્સ થી તમારો અભિપ્રાય જરૂર આપજો.
અગત્યની નોધ :- અમે વીડિઓ બતાવેલા દવાની/બિયારણની માહિતી નો હેતુ ખેડૂત ની મદદ નો છે. તમે અન્ય કંપનીની વસ્તુઓ વાપરી શકોછો. આ દવાઓ/બિયારણની ઓરીજનલ કંપની ની જ વાપરવી.
Copyright ©2023 AgroCare - All Rights Reserved
અમારી સાથે જોડવા નીચેની લીંક પર ક્લિક કરો :
[ Ссылка ]
#બિયારણ #cottonseeds #atm #kapas #kapasnabhav
Ещё видео!