#IndiaChinaMatter
India China Face Off: India to oppose Chinese demand for troop withdrawal from strategic heights in Pangong Tso
સીમા વિવાદ અંગે આજે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની 7મી બેઠક મળશે...બપોરે 12 વાગ્યે ચુશૂલમાં આ બેઠક મળવાની છે..જેમાં ભારત દરેક પોઈન્ટ પરથી ચીનના સૈન્યને પાછું હટાવવાની કામગીરી વહેલી તકે કરવા પર ભાર મૂકશે. જો કે ભારત સાથે વાટાઘાટોના બહાને ચીન સરહદ પર યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.અગાઉ મળેલી 6 બેઠક ભારતના પક્ષમાં રહી હતી..જેમાં ભારતીય સેનાના કમાન્ડરની સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ હતા..ભારતે ચીનને ચેતવણી આપી છે કે સરહદી વિસ્તારમાં તેની કોઇ પણ ચાલાકી કામ નહીં આવે..ભારતની એક ઇંચ જમીન પર આગળ વધવાનું તો ઠીક પણ ખાલી વિચારવું પણ ચીનને ભારે પડી શકે છે..
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!