Gouty arthritis is caused by excessive consumption of meat, alcohol or legumes. Excessive consumption of protein increases uric acid in the body. When uric acid increases in the blood, the disease is called gout.
Most of the disease is caused by anorexia, which slows down the process of making amino acids. Air and blood combine to produce this disease. Excessive or very little sweating, pain in the joints, swelling of the hands and feet and gradually spreading throughout the body and darkening of the skin etc. are seen.Pulses other than kalthi and urad can be mixed and eaten. Also taking cow's milk and milk products is also beneficial. Adopting a proper lifestyle through the Ayurvedic system of treatment is very beneficial in this disease.
Watch the video to learn more about gouty arthritis or arthritis.
-------------------------------------------------------------------------------------------------------------------------
શું તમે પણ દર્દનાક ગાઉટી આર્થરાઇટિસના શિકાર છો? :
ગાઉટી આર્થરાઈટીસ કે વાતરક્ત માંસાહર, આલ્કોહોલ કે કઠોળનો વધારે પડતો ઉપયોગ કરવાથી થાય છે. પ્રોટીનના વધારે પડતા ઉપયોગથી શરીરમાં યુરિક એસિડ વધી જાય છે. યુરિક એસિડ જ્યારે લોહીમાં વધી જાય છે ત્યારે એ રોગને નામ આપવામાં આવે છે ગાઉટ. મોટાભાગના રોગ મંદાગ્નિ દ્વારા થાય છે, આથી એમિનો એસિડ બનાવવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. વાયુ અને લોહી ભેગા મળીને આ રોગ ઉત્પન્ન કરે છે. વધારે પડતો પરસેવો કે સાવ ઓછો, સાંધામાં દુખાવો થવો, હાથ પગમાં સોજા આવવા અને ધીરે ધીરે આખા શરીરમાં ફેલાઈ જવું તેમજ ચામડીમાં કાળાશ આવવી વગેરે લક્ષણો જોવા મળે છે. કઠોળમાં કળથી અને અડદ સિવાયના અન્ય કઠોળ વઘાર કરીને ખાઈ શકાય છે. તેમજ ગાયનું દૂધ અને દૂધની બનાવટ લેવાથી પણ ફાયદો થાય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા યોગ્ય લાઈફ સ્ટાઇલ અપનાવવાથી આ રોગમાં ઘણો ફાયદો જોવા મળે છે.
ગાઉટી આર્થરાઈટીસ કે વાતરક્ત વિશે વિસ્તારથી જાણવા માટે જોતા રહો વિડિયો.
Watch More Video For Your Health:
✉ CONNECT WITH US ✉
You can Connect With us on Social Media:
Website: [ Ссылка ]
Facebook: [ Ссылка ]
Instagram: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
Online consultation: +918800118053.
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
We Always Thought the Future Would Be Kind of Fun by Chris Zabriskie is licensed under a Creative Commons Attribution 4.0 licence. [ Ссылка ]
Source: [ Ссылка ]
Artist: [ Ссылка ]
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda #goutyarthritis #vatarakta #ayurvedahealing #uricacidcontrol #jointpainrelief #arthritistreatment #healthylifestyle #ayurvedicremedies #gouttreatment #reduceuricacid #ayurvediccure #goutpain #herbalhealing #naturalremedies #painrelief #ayurvedaforgout #inflammationrelief #healthydiet #holistichealth #ayurvediclifestyle
Ещё видео!