સુપરહિટ ભજન #ભજન #કિર્તન લખેલું છે | સુરેખાબેન એવો બુઢાપો મને આવ્યો #ghadpan
👌🏾ઘડપણ નું એક બેસ્ટ ભજન 👌🏾
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
દઈ ગઈ જવાની દગો દઈ ગઈ જવાની
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
1
પહેલો બુઢાપો મારા માથા પર આવ્યો
માથા પર આવ્યો સખી બાલો માં આવ્યો
મહેંદી નાખીને લાજ રાખી રે દગો દઈ ગઈ જવાની
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
2
બીજો બુઢાપો મારી આંખોમાં આવ્યો
આંખોમાં આવ્યો સખી આંખોમાં આવ્યો
ચશ્માં પહેરીને લાજ રાખી રે દગો દઈ ગઈ જવાની
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
3
ત્રીજો બુઢાપો મારા દાંતો પર આવ્યો
દાંતો પર આવ્યો મારી જીભ પર આવ્યો
ખીચડી ખાઈને લાજ રાખી રે દગો દઈ ગઈ જવાની
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
4
ચોથો બુઢાપો મારા ચહેરા પર આવ્યો
ચહેરા પર આવ્યો મારા મોંઢા પર આવ્યો
ફેશિયલ કરાવી લાજ રાખી રે દગો દઈ ગઈ જવાની
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
5
પાંચમો બુઢાપો મારા પગ પર આવ્યો
પગ પર આવ્યો મારા ઘૂંટણ માં આવ્યો
લાકડી પકડીને લાજ રાખી રે દગો દઈ ગઈ જવાની
એવો બુઢાપો મને આવ્યો રે દગો દઈ ગઈ જવાની
દઈ ગઈ જવાની દગો દઈ ગઈ જવાની
##ઘડપણ
#બુઢાપો
#ghadpan
#budhapo
#
#kyathiavugadhpan
#bhajan
#krishnabhajan
#gujaratisong
#surekhabenpanchal
#jalarambhajanmandalhimatnagar
#સુરેખાબેન
#gujaratibhajan
#gujaratibhajan2023
#lagangeet
Ещё видео!