આ વીડિઓ થકી ડૉ જયૂલ કામદાર (બાળરોગના સ્પેશ્યલિસ્ટ સર્જન) સમજાવે છે કે જન્મ જાત કપાયેલા હોઠ અથવા તાળવું માટે અમે કેવી રીતે સહાય રૂપ થઇ શકીયે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો જયદીપ હોસ્પિટલ, જે બાળરોગની (0-૧૮ વર્ષના) સર્જિકલ સુપરસ્પેસિલિટી માટે પશ્ચિમ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ છે.
#Jaydeep #Hospital, #Ahmedabad | #Paediatric #Surgeons | #Biggest #Private #Hospital in #Western #India for #Paediatric #Surgical #Superspeciality
Ещё видео!