#કાવ્ય 9 ભવના અબોલા લોકગીત|
#bhavna abola gujarati lokgeet std 12
9 ભવના અબોલા
અજ્ઞાત
લોકગીત
એ લોકસાહિત્યનો પદ્ય પ્રકાર છે . લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા હોય છે . માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ - ઉત્સાહ , ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે . લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે . ભવના અબોલા ’ લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી માટે દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે , પરંતુ પિતા શાણી સલાહ આપે છે . દીકરી સુખ તો બધા માણે , દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય . દીકરીને વેઠવાં પડતાં દુ : ખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય , સમંદર ન મપાય , પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય . જેવી વાતો દ્વારા થાય છે . આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતાં દ ખ ક્યાં અસહ્ય હોય તેની વાતો કરવા માં આવી છે .
#STD12Gujarati
#kavy9Bhavnaabola
#e-class
#thehbkapadiaschool
#GujaratiSTD12
અન્ય કાવ્ય અને પાઠ નો અભ્યાસ કરવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરો:
my blog visit
[ Ссылка ]
[ Ссылка ]
Join my Facebook page
[ Ссылка ]
my you tube link
[ Ссылка ]
STD 12 links
[ Ссылка ]
STD 11 Link
[ Ссылка ]
Ещё видео!