જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ વ્હાલા ભક્તોને...
તારીખ:- ૧૧મી ડીસેમ્બર ૨૦૨૪ અને બુધવારના રોજ માગશર માસ ની શુકલ પક્ષની મોક્ષદા એકાદશી ઉપવાસ છે. આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ચિંતામણિના જેવી આ એકાદશી, સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે. જેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યાં હોય તેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે છે.✨️
✨️મોક્ષદા એકાદશી પર અન્ન, પૈસા, ધાબળા, ગરમ વસ્ત્રો, ગોળ, ઘીનું દાન અવશ્ય કરવું. તેના પ્રભાવથી જીવનમાં પ્રગતિ થાય છે. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. જો કોઈ કારણસર તમે વ્રત ન કરી શકતા હોવ તો મોક્ષદા એકાદશીની કથા અવશ્ય સાંભળો, તે ઉપવાસ જેવું જ ફળ આપે છે. ✨️
✨️હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે મોક્ષદા એકાદશી 11 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. એકાદશી તિથિ 11મી ડિસેમ્બરે સવારે 3:42 કલાકે શરૂ થશે અને 12મી ડિસેમ્બરે સવારે 1:09 કલાકે સમાપ્ત થશે. આ વખતે મોક્ષદા એકાદશીના પારણા 12 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે કરવાના રહેશે. મોક્ષદા એકાદશી ના દિવસે જ આપણા નિત્યાનંદ સ્વામી સંવત ૧૯૦૮ની સાલમા વડતાલ મધ્યે ધામમા ગયેલા.✨️
________________________________________________
✨️ તમને આ વીડીઓ પસંદ આવે તો Like કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો. ✨️
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》[ Ссылка ]
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》[ Ссылка ]
________________________________________________
#MokshadaEkadashi #EkadashiVrat #BhagavadGitaJayanti #SpiritualVibes #LordVishnuWorship #EkadashiSpecial
#HinduFestivals #VishnuBhakti #MargashirshaEkadashi #PoojaVidhi #TrendingReels #SpiritualJourney #HinduTradition #DevotionalVideo #EkadashiPuja #IndianCulture #DivineBlessings
#PeaceAndDevotion #ReligiousFestivals
#PositiveVibesOnly #bhagwadgeeta #geeta #geetajayanti #bhagwatkatha #bhagwadgeetagyan #swaminarayancharitra #aavosatsangma #baps #mokshadaekadashi2024 #ekadashimahima #ekadashiparnatime #ekadashiupay #bhakti #spiritual ##ekadashijagran #mokshadaekadashikabhai
Ещё видео!