SHREE RAMDOOT MUSIC CHANNEL PRESENTING:
Shravanma Shivalayo Gajta || Bhavika Gondaliya || Dhun Mandali || Shree Ramdoot Music
#dhunmandal #shreeramdootmusic #bhavikagondaliya
#shivbhajan #shivkirtan
✠ Album : Shravanma Shivalayo Gajta
✠ Singer : Bhavika Gondaliya
✠ Director : Navin Vyas
✠ Composer : Santram Desani
✠ Lyrics : Traditional
✠ Music : Altaf Ladka
✠ D.O.P : Jatin Uchat
✠ Makeup : Pritiba Jadeja-Privi Bridal Studio
✠ Recording : Vraj Audio-Rajkot
✠ Dhun Mandali : Bhanuben , Jyotiba , Bhavnaben , Dipaba
✠ Dhun Mandali : Manuma , Manjuben , Kusumben , Kailashben
✠ Dhun Mandali : Jyotiben , Joshnaben , Shardaben , Daxaben
✠ Location : Momai Hall-Rajkot Sandipbhai Dabhi
✠ Sanklan : Savjibhai Satani
✠ Producer : Harshad S Satani
✠ Co - Producer : Ashokbhai S Satani
✠ Label & Copyright By : Shree Ramdoot Music
----------Song Lyrics---------------------
ડાક ને ડમરુ બધે વાગતા રે ૐ નમઃ શિવાય....
શ્રાવણ માં શિવાલયો ગાજતા રે ૐ નમઃ શિવાય....
દેવોમાં દેવ મહાદેવ છે મોટા,
એને ગમે છે ભાંગના રે ગોટા,
ધતુરા ના પાન ભોળા ચાવતા રે ૐ નમઃ શિવાય....
આખા બ્રહ્માંડ માં એક જ વૈરાગી,
તો પણ સંસાર ના સાચા અનુરાગી,
ભક્તોની ભીડ ભોળા ભાંગતા રે ૐ નમઃ શિવાય....
હીરા માણેકને મોતી ન જોઈએ,
ખાલી એક બીલીના પાંદડે રે રાજી,
ભવાની ને ભોળા ભરમાવતા રે ૐ નમઃ શિવાય....
જાગો કૈલાસ રાજ આજે સોમવાર છે,
મારી પૂજામાં ગંગાજીની ધાર છે,
ભોળા મને ખૂબ વ્હાલા લાગતા રે ૐ નમઃ શિવાય....
#dhun
#kirtan
#prachinbhajan
#desibhajan
#mahadev
#gujaratibhajan
#shiv
#mahadev
#bholenath
#kirtanmandali
If You Like This Video Don't Forget To LIKE, SHARE, COMMENT :
✿ Subscribe This Channel : [ Ссылка ]
✿ Facebook : [ Ссылка ]
✿ Instagram : [ Ссылка ]
Thanks For Watching.....!!!
Ещё видео!