ખોડીયાર માની આરતી | Jay Khodiyar Maa Gujarati Video Song | Usha Mangeshkar, Mahendra Kapoor | Kesar Kathiyani | Gujarati Song | Gujarati Geet | Gujarati Gana
Credits :
Film: Kesar Kathiyani
Language: Gujarati
Singer: Usha Mangeshkar, Mahendra Kapoor
Lyrics :
ગાયક - ઉષા મંગેશકર, મહેન્દ્ર કપુર અને કોરસ
આરતી ઉતારો માની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકારો.
આરતી ઉતારો માની આરતી ઉતારો,
ઘંટારાવ થાય રે બજે રે નગારાં
શંખરે ફૂંકાય, બજે તાર એક તારા,
જલે દીપ માળ એનો થાય ઝબકારો... આરતી.
કળજુગ કરતો કેવો રે કેર,
ઉપર મીઠાઈ ને નીચે ઝેર.
મા જેને તારે, એને કોઈ ના મારે, ખોડીયાર માનો એવો અણસારો...આરતી.
સાત સાત બાળને પુરી ને પટારે ,
છોડી મેલ્યા સાતે જીવ જળની ધારે,
જેવા બાલ એવા માડી અમને તારો.... અમને..
જગને થઇ ગઈ માની ઝાંખી,
વાઘ , બળદની ગાડી હાંકો,
જેવી ગાડી હાંકો એવી સૌની હંકારો... આરતી...
ભક્તોને તાર્યા ને દવ્યો માર્યા,
ગામ કેરા લોકને માથે ઉગાર્યા,
માડી જેવા સૌને તાર્યા, એવા સૌને ઉગારો,
દેવા શક્તિ કામે લાગી, ગઢ તાંબાનો સર્જાયો,..આરતી.
થઇ ગઈ ધૂળની સેજ,
મૂર્તિ થઈને માડી ઉભા,
ત્યાં હજુએ છે વરતેજ,
જય જય ખોડીયાર, જય જય ખોડીયાર..આરતી.
For the full movie, please click on the link:
[ Ссылка ]
All rights of this video belong entirely to us and Using/ Showcasing/ Uploading/ Modifying/ Displaying/ Premiering this video or its promotion collateral- in whole or parts (Dialogues, Music, and songs included). will be tantamount to copyright violation. Which will duly attract a legal notice/ Copyright Claim/ Copyright Strike/ Copyright complaint/ Copyright Penalty with immediate effect.
For more videos, Please subscribe our channel.
MBF- Originals ( For Hindi Short Films)
[ Ссылка ]
MBFilms India (For vintage Gujarati Movies And Gujarati Short Films)
[ Ссылка ]...
MBF Music- HINDI (For vintage Hindi Songs)
[ Ссылка ]
MBF- Bollywood ONLY (For Hindi and Gujarati Movies)
[ Ссылка ]
MBF- Bhakti ( For Shreemad Bhagwat Katha & Bajans)
[ Ссылка ]
Wow Mom Recipe (For Rajasthani & Gujarati favorite Recipe)
[ Ссылка ]
Facebook: [ Ссылка ]
InstaGram: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
Thanks.
#GujaratiGeet #GujaratiSongs #JayKhodiyarMaa
Ещё видео!