presented by Dhvani production....
#Nareshthakor
#lekhmarakevarevidhata
#Nareshthakornewsadsong2021
Naresh Thakor instagram
official _Naresh _Thakor
Producer = Mavjibhai vadhaniya
Title = લેખ મારાં કેવા રે વિધાતા
Singar =Naresh Thakor
Lyrics & composed = Naresh Thakor
Actor = Naresh Thakor, Chandan Thakor, seema makwana, Naresh solanki
Direction & Concept =Devraj Bhatiya
Music - Vishal Modi - Utpal Barot
Song Recorded at - Sur Studio Palanpur.(9727833276)
Mixed&Mastered by - Utpal Barot
D.o.p. & Editor = Shravan Mota
d. o. p. = Shravan Mota, Bharat dhuva,
Mek-up = Kinjal prajapati
special Thanks =
Mavjibhai R Vadhaniya, Vipulbhai Thakor (kupat ),Anil Thakor, Naresh solanki, Galav deesa, Balavantbhai Thakor, Gujarat,
ho.. ho.... ho... ho...
ho.. ganine divaso kadhu toy rat nathi jaati
radi radine ankho gai che mari thaki (2)
ho.. hu jivi shu karu thai jindgi nakami (2)
ho.. karmaya bag mahekata
lekh mara keva re vidhata.. (2)
ho.. gani ne divaso kadhu toy...
ho... karme lakhani kevi kathan kahani
ankho mari ruve aje tamne vichari
nathi rahevatu mate batavo lachari
koi nathi koinu aje vat me svikari
ho... khushiyoni mannat puri na thai (2)
na judai na gum sahevata
lekh mara keva re vidhata..
ho... gani ne divaso kadhu ...
ho... tadpu k tarsu nathi yaado hatavi
pagal aa manma dishu nam re ratavi
have kahevu nathi k ene nathi re manavi
jivtar chodine ene dau re batavi
ho sathini sangat puri na thai (2)
have swikarje mane tu o data
lekh mara pura re vidhata..
ho.. ganine divaso kadhu....
#nareshthakornewsadsong2021
#Dhvaniproduction
#suspenselovestory
#gujratinewsong2021
#gujjulovestory2021
#nareshthakor2021
#newgujratisong
#letestnewsujratisong2021
#sadsongstetus
#dhvani production
હો. ગણી ને દિવસો કાઢું તોય રાત નથી જાતી
રડી રડી ને આંખો ગઈ છે મારી થાકી (2)
હો.. હું જીવી શું કરું થઇ જિંદગી નકામી (2)
હો.. કરમાયાં બાગ મહેકતા
લેખ મારાં કેવા રે વિધાતા (2)
હો.. ગણી ને....
હો... કરમેં લખાણી કેવી કઠણ કહાની
આંખો મારી રૂંવે આજે તમને વિચારી
નથી રહેવાતું માટે બતાવો લાચારી
કોઈ નથી કોઈનું જગમાં વાત મેં સ્વીકારી
હો.. ખુશીયો ની મન્નત પુરી ના થઇ (2)
ના જુદાઈના ગમ સહેવાતા
લેખ મારાં કેવા રે વિધાતા
હો.. ગણી ને દિવસો..
હો.. તડપું કે તરસું નથી યાદો હટાવી
પાગલ આ મનમાં દીધું નામ રે રટાવી
હવે કહેવું નથી કે એને નથી રે મનાવી
જીવતર છોડી ને એને દઉં રે બતાવી
હો.. સાથીની સંગત પુરી ના થઇ (2)
હવે સ્વીકારજે મને તું ઓ દાતા
લેખ મારાં પુરા રે વિધાતા..
હો.. ગણીને દીવાઓ કાઢું તોય.....
#નરેશઠાકોર
#ન્યૂસોન્ગ
#2021સોન્ગ
#પાગલલવસ્ટોરી
#ન્યૂવિડિઓગીત2021
Ещё видео!