@meshwalyrical
Presenting : Aevu Shree Vallabh Prabhu Nu Naam | Lyrical | Gujarati Devotional Song |
#shreenathji #lyrical #bhajan
Album Name : Shreenathji Bhajan
Audio Song : Aevu Shree Vallabh Prabhu Nu Naam
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Navnit shukla
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shreenathji Bhagwan
Temple: Nathdwara
Festival : Holi
Label : Meshwa Electronics
એવું શ્રી વલ્લભપ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલપ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
પ્રાણ પ્યારું છે અમને અતિશય વ્હાલું છે (2)

પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો , દૈત્યોનો તાપ નશાવ્યો(2)
એવું શ્રી વલ્લભપ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલપ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
મેવાડ મધ્યે બિરાજે , જેનું સ્વરૂપ સુંદર લાગે (2)
એવું શ્રી વલ્લભપ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે
કાંકરોલી મધ્યે બિરાજે , રૂડો રાયસાગર ગાજે (2)
એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે
ગોકુળમાં ગૌધનચારી , વૃંદાવન કુંજબિહારી (2)
એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે
વૈષ્ણવના દિલમાં બિરાજે , બાંકે બિહારી કહેવાય (2)
એવું શ્રી વનમાળીનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે
શ્રી નાથજી બોલો , શ્રી નાથજી બોલો
શ્રી મહાપભુ બોલો , વિઠ્ઠલનાથજી બોલો
શ્રી નાથજી બોલો , શ્રી નાથજી બોલો
શ્રી યમુનાજી બોલો , ગોર્વધનનાથજી બોલો
શ્રી નાથજી બોલો , શ્રી નાથજી બોલો
શામળીયાજી બોલો , કેસરીયાનાથજી બોલો
શ્રી નાથજી બોલો , શ્રી નાથજી બોલો
ગોકુળનાથજી બોલો , રણછોડરાયજી બોલો
કેસરીયાનાથજી બોલો , ગોર્વધનનાથજી બોલો
Ещё видео!