ગામડે બનાવ્યો ૨૫૦ માણસ નો મોહનથાળ | Gaon me banaya 250 Person ka Mothanthal | Food Culture
2 તાર ની ચાસણી માં મોહનથાળ બનેલ છે..
Ingredients :
Crispy Chickpea Flour - 10 Kg
ચણાનો કરકરો લોટ - ૧૦ કિલો
Sugar - 12 Kg
ખાંડ - ૧૨ કિલો
Ghee - 6 Kg
ઘી - ૬ કિલો
Ghee or Groundnut Oil for Flour Greasing - 1 Litre
ઘી અથવા સીંગ તેલ (લોટ માં મોણ માટે) - ૧ લિટર
Milk - 500 ML
દૂધ - ૫૦૦ મિલી
Nutmeg - 2 nos
જાયફળ - ૨ નંગ
Orange Food Colour - 50 Gram
મોહનથાળ રંગ - ૫૦ ગ્રામ
Ilayachi Powder - 25 Gram
ઈલાયચી પાવડર - ૨૫ ગ્રામ
Water - 3 Litre
પાણી - 3 લિટર
#foodculture #mohanthal #gujaratisweet #indiansweet #viral #trending #food #barfi #besanbarfirecipe #sweet #besanhalwa
Ещё видео!