Jobs in Australia: વિદેશમાં લાંબા સમય માટે અથવા કાયમ માટે શિફ્ટ થવા માંગતા ભારતીયોમાં અમેરિકા (USA) પ્રથમ પસંદગી છે. પરંતુ ત્યાર પછીના ફેવરિટ દેશોમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે (Canada, Australia, UK) આવે છે. ખાસ કરીને વિદેશમાં એજ્યુકેશન માટે જવા માંગતા સ્ટુડન્ટ્સમાં ઓસ્ટ્રેલિયા (Indian Students in Australia) એક મનપસંદ દેશ બની ગયો છે. અહીં વસતી બહુ ઓછી છે, વાતાવરણ પણ ભારત જેવું હોય છે અને એક પ્રકારની મોકળાશ અનુભવાય છે. ઓસ્ટ્રેલિયા જવું હોય તો સૌથી પહેલા કયા સ્ટેટમાં કેટલા પ્રમાણમાં જોબ ઉપલબ્ધ છે તેનો વિચાર કરવો જોઈએ. ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઓફ મેલબોર્ન, યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડ, યુનિવર્સિટી ઓફ સિડની, મોનેશ યુનિવર્સિટી જેવી ઘણી ટોચની સંસ્થાઓ છે. ઓસ્ટ્રેલિયામાં ભણવા આવતા વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યામાં 26 ટકાનો મોટો વધારો થયો છે.
Ещё видео!