ગુજરાત ના સૌરાષ્ટ્ર તથા કાઠિયાવાડમાં જયારે રાંદલ માતાજી ના લોટા તેડવામાં આવે ત્યારે માતાજીની સ્થાપના ગોરણીપૂજા પછી સાંજના સમયે માતાજી ના ભુઈ ધ્વારા માતાજીના પોરણીક ગરબાના ગાન સાથે માતાજીનો ઘોડો ખુંદવામાં આવે છે ત્યારે માતાજી ના ભુઇ સાક્ષાત માતાજી સ્વરૂપે રમવા આવ્યા હોઈએ તેવો ભક્તો ને આનંદ કરાવે,
તેવાજ એક પ્રસંગ ની ઝાંખી આ વિડિયો મા કરવાનો પ્રયત્ન કર્યો છે જો વિડિયો સરો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ જય રાંદલ જરૂર લખજો
જય માતાજી
#randalmaa #randalmaanalota #randalmaalota #ghodokhunde #randalmaanoghodokhunde #bhagwatirandal #maa #jaymataji #jaymatadi #viraovideo #trendingvideo #devitional #bhakti #kathiyawadi #saurastra
Ещё видео!