લેખનરૂઢિ અને ભાષાશુદ્ધિ - ભાગ – ૧
ગુજરાતી વ્યાકરણ , ધોરણ-11 અને 12.
વ્યાકરણના અલગ અલગ પુસ્તકોમાંથી તારવેલા નિયમો એકસાથે આ વિડિયોમાં રજૂ કરવામાં આવ્યા છે.
ધોરણ -12 ગુજરાતી (001) પ્રથમ ભાષાના પ્રશ્નપત્રમાં વિભાગ-C પ્રશ્ન નંબર-53 અને 54.
લેખનરૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો. - માર્કસ-2
ધોરણ-11 માં એક ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે .
3) લેખનરૂઢિ અને ભાષાશુદ્ધિ ભાગ-2
[ Ссылка ]
લેખનરૂઢિ અને ભાષાશુદ્ધિ ભાગ-2 ના વિડિયો માટે નીચેની લિંક પર ક્લિક કરો:
[ Ссылка ]
ગુજરાતી વ્યાકરણના વિશેષ અભ્યાસ માટે તથા ધોરણ-9 થી 12 માટેના મહત્વના નિબંધો માટે [ Ссылка ] વેબસાઈટની વિઝિટ કરો.
For Gujarati Essay and Gujarati Grammar please visit [ Ссылка ] web site.
#લેખનશુદ્ધિભાષાશુદ્ધિ #GujaratiVyakaran #LekhansuddhiBhashashuddhi
Ещё видео!