#varshabengkaklotar
#bhajan
#ભજન
#સત્સંગ
#bhajanmandal
#satsangmandal
#gujaratibhajan2023
#gujaratikirtan2023
varshaben G. kaklotar present
જીવતા જમવાનુ ન આપે મર્યા પછી કાગ ને જમાડે..
જીવતા ને જમવાનો આપે મર્યા પછી કાગને જમાડે
ખીર પૂરી નો પ્રસાદ બનાવે
કાગ કાગ કહીને પછી કાગને બોલાવે
કાગ કાગ કરીને બોલાવે મર્યા પછી કાગને જમાડે
જીવતા અને જમવાનું આપે મર્યા પછી કાગને જમાડે
જાત જાતની હવે મીઠાઈ મંગાવે
32 ભાતના ભોજન બનાવે
કાગડો મનમાં મૂંઝાય મર્યા પછી કાગને જમાડે
જીવતાનાં જમવાનું આપે મર્યા પછી કાગને જમા ડે
કાગવાસ કાગ વાસ કરીને પાણી ઉડાડે
કાગડો ઉડી જાય રે મર્યા પછી કાગને જમાડે
જીવતાને જમવાનો આપે મર્યા પછી કાગને જમાડે
જીવતા હોય ત્યારે કોડી ની કિંમત
હાથ એના ધ્રુજે તોય પાણી ન આપે
પછી પીપળાને પાણી પીવડાવે મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવાનું આપે મર્યા પછી કાગને જમાડે
જીવતા હોય ત્યારે બેઠા ન બોલાવે
મર્યા પછી શું થયું? એમ પૂછે રે
મર્યા પછી કાગને જમાડે
જીવતા ને જમવાનો આપે મર્યા પછી કાગને જમાડે
જો તમને આ વિડીયો પસંદ આવે તો
વિડિયોને like કરો, share કરો, coment કરો અને
અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો.
જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે.
ધન્યવાદ.
Ещё видео!