રાજ્યમાં હોળિકા દહનનું આયોજન, જુઓ ક્યાં કેવી થયા છે ઊજવણી
ગાંધીનગરના પાલજ ખાતે હોળિકા દહનની તમામ તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે. 1500 મણથી વધારે 25 ફુટ ઉંચો સુકા લાકડાનો ઢગ તૈયાર કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે પોણા સાત વાગે હોળિકા દહન થશે. ગામની સ્થાપના થઇ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
#Ahmedabad #HolikaDahan #GujaratiNews
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!