Listen to Reshma Thakor's new song "Shaher Jya To Badalay Profile" only on @SaregamaGujarati
સાંભળો રેશ્મા ઠાકોરનું નવું ગીત "શહેર જ્યા તો બદલાઈ પ્રોફાઇલ" ફક્ત @SaregamaGujarati પર
Credits:
Title: Shaher Jya To Badalay Profile
Singer: Reshma Thakor
Producer: Red Velvet Cinema
Artist: Karan Rajveer,Pooja Ray
Co-Artist: Sanjay Raval,Pintu,Makhna
Child Artist: Harsh Chauhan,Yashvi Raval
Music: Shashi Kapdiya
Lyrics: RK Thakor
Make-up: Kinjal Raval
Edit: Naresh Rajput
Creative Producer: Dhyey Films & Team
Production: Sanjay Raval,Mahesh Prajapati
D.O.P: Sehzad Mansuri (Tipu)
Concept-Director: Faruk Gayakwad
Technical Support: Jenish Talaviya
Lyrics:
હે વર્ષો પેલા
હે વર્ષો પેલા આલ્યો હતો નોકિયા મોબાઈલ(2)
કાલ ના દાડે સેરમો જ્યાં તો બદલીજી પ્રોફાઈલ
હે પેલા જેવી મોઢા ઉપર નથી દેખાતી સ્માઈલ
બે લૂગડે ટેસ થઈ ને ફરો હાથ મો મોબાઈલ
હે ગોમડા ની છોકરી ને ભૂલી ના જવાય
સેર મો જઈ ને પાસા આયા બદલી ના જવાય
હે તારા કપડા પેરવાની સ્ટાઈલ બદલીજી સે કેમ(2)
સાદા સિમ્પલ ગમતા જ્યારે કરતા મને પ્રેમ(2)
હો આંબલી ને પીપળી રમતા થયા ભેરુ
ગોમ આખું જોને હું માલણ ને તુ મારો મેરુ
હો જૂના ગોમની શાળા એ હાથ પકડી ઘેર આવતો
કાગળમાંથી હોડી બનાવી મારા માટે લાવતો
હો મોટા થયાને મનડા મળ્યા થયો તો આપડે પ્રેમ
હવે મારા હોમુ જોતો નથી બદલાઈ જા કેમ
હે હૂતો બાધા લઈ ને બેહતી જ્યારે આવતો તમને તાવ
સેર મો જઈને સેટ થઇ જા બદલી જા સો હાવ
હો મારા પપ્પા ને કાકા કંઈને ખાટલે બેસી રેતા
હવે અમારા ઘરની હોમે તને નથી જોતા
હો ગોમમાં જ્યારે મળતા બોલ્યા વગર ના જાતો
હમણાંથી નોખી નોખી કેમ કરતા ફરો વાતો
હો આજ પસી તારું મોઢું ના જોવું ખાઈ લઉંસુંહુ હમ
તુ તારા પાવર માં ફરજે પણ હું નથી કોઈ કમ
હે મારા મોબાઇલ ની આ ટોન ઘરમો વાગે જૂનો ફોન
ગોમની શાળા એ બોલાવે એને બદલ્યો પોતાનો ટોન
#reshmathakor
#ShaherJyaToBadalayProfile
#saregamagujarati
#gujaratisongs
#gujaratistatus
#gujarati
#ગુજરાતીગીત
#ગુજરાતીગીત2024
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; [ Ссылка ]
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here [ Ссылка ]
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: [ Ссылка ]
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
[ Ссылка ]
Follow us on -
Facebook: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
Ещё видео!