Menopause is a long period in every woman's life. If every woman understands the stages of this stage, she can take the next journey satisfactorily. Unexplained guilt, anger, constant thoughts, mood swings, loneliness, insomnia, loss of appetite, osteoporosis due to low calcium, wear and tear in the knees, dry skin, fatigue, lethargy, restlessness or Anxiety, hot flushes etc. are symptoms of menopause.
There are total four stages of menopause.
1) Pre Menopause Period:
Although menstruation is regular, some changes are observed. Premenopause is the preparation for the gradual decline of estrogen in the body.
2) Peri Menopause Period:
Menstruation is irregular in this phase.All these symptoms subside after menstruation. This lasts for three to four years.
3) Menopause:
Menopause is the period when a woman does not have menstruation for a continuous year.
4) Post Menopause :
The time after one year can be called Post Menopause.
Menopause will also occur after removal of the uterus but it will occur in a slightly different way, its form will be different.
Other members of the household should protect her when this is a delicate phase in a woman's life. During this stage a woman becomes vibrant, her behavior with children and elders changes, so at such times a woman needs to be understood and given warmth.
Through this video, Doctor Devangi Jogal has given detailed information about menopause. She has suggested remedies to avoid the complications of this condition, and also discussed which Ayurvedic treatments can be of benefit.
-------------------------------------------------------------------------------------------------------------------------
મેનોપોઝ એ કોઈ રોગ નથી આ એક અવસ્થા છે:
દરેક સ્ત્રીના જીવનમાં મેનોપોઝની અવસ્થા લાંબો સમય ચાલે છે. આ અવસ્થાના તબક્કા દરેક સ્ત્રી સમજી લે તો એમાં આગળની જર્ની સંતોષકારક રીતે કાપી શકે છે. કારણ વગરનું ખોટું લાગવું, ગુસ્સે થવું, મગજમાં સતત વિચારો આવવા, મૂડ સ્વીંગ્સ, એકલતા લાગવી, અનિંદ્રા, ભૂખ ન લાગવી, કેલ્શિયમ ઓછું થવાને લીધે ઓસ્ટીઓપાયરોસીસની તકલીફ થવી, ઘૂંટણમાં ઘસારો થવો, ચામડી સુકી થવી, થાક લાગવો, આળસ આવવી, બેચેની રહેવી કે ગભરાટ થવો, હોટફ્લસીસની તકલીફ થવી વગેરે મેનોપોઝના લક્ષણો છે.
મેનોપોઝના કુલ ચાર તબક્કા છે.
૧) પ્રી મેનોપોઝ પિરિયડ:
માસિક રેગ્યુલર હોવા છતાં કેટલાક ફેરફાર થવાની શરૂઆત જોવા મળે છે. શરીરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીરે ધીરે ઘટવાની શરૂઆત થવાની પૂર્વ તૈયારી એટલે પ્રીમેનોપોઝ પિરીયડ.
૨) પેરી મેનોપોઝ પિરીયડ:
આ તબક્કામાં માસિક અનિયમિત થાય છે. માસિક આવે તે પહેલા શરીર ભારે થવું, છાતી ભારે થવી, શરીરમાં દુખાવો થવો જેવા લક્ષણો જોઈ શકાય છે. માસિક આવી જાય પછી આ તમામ લક્ષણો ઓછા થઈ જાય છે. આવું ત્રણથી ચાર વર્ષ સુધી રહે છે.
૩) મેનોપોઝ:
સતત એક વર્ષ સુધી સ્ત્રીને જ્યારે માસિક ન આવે એવી અવસ્થાને મેનોપોઝ કહેવાય છે.
૪) પોસ્ટ મેનોપોઝ:
એક વર્ષ પછીનો સમય પોસ્ટ મેનોપોઝ કહી શકાય.
ગર્ભાશય કાઢી નાખ્યાં બાદ પણ મેનોપોઝ આવશે પરંતુ જરા જુદી રીતે આવશે, એનું સ્વરૂપ અલગ હશે.
સ્ત્રીના જીવનમાં આ એક નાજુક તબક્કો આવે ત્યારે ઘરના અન્ય સભ્યોએ તેને સાચવી લેવી જોઈએ. આ અવસ્થા દરમિયાન સ્ત્રી વાઇબ્રન્ટ બની જાય છે, તેમનું બાળકો સાથે અને વડીલો સાથેનું વર્તન બદલાઈ જાય છે તો આવા સમયે સ્ત્રીને સમજવાની અને હુંફ આપવાની જરૂર છે.
આ વીડિયો દ્વારા ડોક્ટર દેવાંગી જોગલે મેનોપોઝની વિસ્તૃત માહિતી આપી છે. આ અવસ્થાની તકલીફોથી બચવાના તેમણે ઉપાયો સૂચવ્યા છે, તેમજ કયા આયુર્વેદિક ઉપચાર દ્વારા શું ફાયદો મેળવી શકાય છે તે વિશે પણ ચર્ચા કરી છે.
Watch More Video For Your Health:
✉ CONNECT WITH US ✉
You can Connect With us on Social Media:
Website: [ Ссылка ]
Facebook: [ Ссылка ]
Instagram: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
Online consultation: +918800118053.
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
We Always Thought the Future Would Be Kind of Fun by Chris Zabriskie is licensed under a Creative Commons Attribution 4.0 licence. [ Ссылка ]
Source: [ Ссылка ]
Artist: [ Ссылка ]
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda #menopause #condition #menopauseawareness #womenhealth #menopausejourney #hormonalchanges #menopausesupport #healthyaging #menopausesymptoms #perimenopause #postmenopause #mentalhealthmatters #osteoporosisawareness #hotflashes #moodswings #ayurvedicremedies #empoweredwomen #naturaltransition
Ещё видео!