Computer most imp 25 mcqs | કમ્પ્યુટર ના પ્રશ્નો | bin sachivalay clerk | talati
મિત્રો આ વિડીયો માં અમે બેઝીક પ્રશ્નો થી કમ્પ્યુટર વિષય શીખવવા ની શરૂઆત કરી છે. એટલે પ્રશ્નો નું લેવલ લો થી હાઈ હશે.....સાથે તેમાં અમે સમજુતી પણ આપેલ છે......
આવનારી પરિક્ષામાં માં આ વિષય ખુબ મહત્વપૂર્ણ છે....તેથી...આ વિષય ના ઘણા વિડીયો અમે મુકવા ની કોશિશ કરશું....જેથી તમને નવા નવા પ્રશ્નો મળતા રહે....
આવનારી બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા માટે અમે ઘણા ઉપયોગી વિડીયો મુકેલ છે.....જે જોવાનું ભૂલતા નહિ...
અમારી ચેનલ ને ....Like
Share
subscribe ..................
કરવાનું ના ભૂલતા....
#computer
#webdemy
#mostimpmcq
#binsachivalayclerk
Ещё видео!