મિત્રો, દાસજ ગામ ના ગોગા મહારાજ ના પરચા ખૂબ જ છે, અને શ્રદ્ધાળુઓ દાસજ ગામ આવી ને પોતાની મનોકામના પૂર્ણ કરેછે, તમે પણ અહી પાવન ધામ માં આવીને ગોગા મહારાજ ની કૃપા મેળવો. અહી નાગ પાંચમ ના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ આવી ને પાવન થાય છે. એવું કહેવાય છે કે કોઈ ને પરદેશ જવા વિઝા ના મળતા હોય તો ગોગા મહારાજ ના મદિરે આવી ને જે શ્રદ્ધાળુ ટેક લે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે, તેવી માનતા છે,
#goga
#gogamaharaj
#gogamaharajtemple
#dasajgoga
#dasaj
#dasajmaharaj
#temple
Ещё видео!