🙏🙏 ગિરનારી સંત શ્રી વાઘનાથ બાપુ 🙏🙏
( ગિરનારી સંત શ્રી વેલનાથબાપુ ના ગુરૂજી )
"વાઘનાથ ચરણે બોલ્યા રૂખડિયો વેલો એ એમને મુક્તિનો માર્ગ બતાવ્યો."
કહેવાય છે, કે વાઘનાથ બાપુ જૂનાગઢનાં સિદ્ધ સંતો માંના એક મહાન સંત ગણાય છે.
સંત વાઘનાથ બાપુ ની પાસે અદભુત ચમત્કારી જડીબુટ્ટીઓ હતી, તથા સિધ્ધ જડીબુટ્ટીઓ પણ હતી, જે ચમત્કાર કરવામાં સક્ષમ હતી.
"કહેવાય છે, કે વાઘનાથ બાપુ રાતના જડીબુટ્ટી સૂંઘી પોતાનું રૂપ વાઘ જેવુ કરી ગીર તળેટી મા વિચરણ કરતા, એ સમયે એમનો એક ચેલો પણ કરેલો, હવે આ ચેલો નિત્ય વાઘનાથ બાપુની ક્રીયા નિહાળતો.
એક દિવસ બાપુ રાતના સાધના થકી પોતાનું રૂપ બદલી વિચરણ કરવા નિકળી ગયા ત્યારે આ ચેલકાએ જડીબુટ્ટી લઈ ને ગુમ થઈ ગયો,
અને હાલમાં પણ વાઘનાથ બાપુ વાઘ ના રૂપે ગિરનારની તળેટીમાં હાલમાં વિચરણ કરે છે,
હાલમાં પણ કોઈ કોઈ વાર હાથમાં કડુ પહેરેલો વાઘ નજરે ચડે છે,
કહેવાય છે, કે એ પોતે જ વાઘનાથ બાપુ હાલમાં પણ સિધ્ધ જડીબુટ્ટી ની શોધમાં છે.
એમ પણ કહેવાય છે, કે વેલનાથ બાપુ વાઘનાથ ના બીજા ચેલા થયા હતા, કોઈ કોઈવાર વાઘનાથ બાપુ ગોરખ મઢી એ પધારે છે એવી માન્યતા છે,
હાલમાં પણ વાઘની આકૃતિ જેવા સંત ક્યારેક જોવા મળે છે, એવું ત્યાંના રહેતાં ગીરવાસીઓ નું કહેવું છે.
🙏🙏🙏 જય સંત શ્રી વાઘનાથબાપુ 🙏🙏
હજારો વર્ષોથી આ સંત વાઘ બનીને ફરે છે// ગિરનારી સંત શ્રી વાઘનાથ બાપુની રહસ્યમય વાતો // Vaghnath Bapu
હજારો વર્ષોથી આ સંત વાઘ બનીને ફરે છે//ગીરનાર ના રહસ્યમય સાધુ // વાઘનાથ બાપુની રહસ્યમય વાતો
#રહસ્યમય_સંત
#ગિરનાર_ના_રહસ્યમય_સાધુ
#ગિરનારી_સાધુ
#Vaghnath_Bapu
#ગિરનાર_પરિક્રમા
#girnarlions
#gujju_bhil
Ещё видео!