#nareshthakor #SUMAARMUSIC #lofi #sad
Experience the emotional and soul-stirring voice of Naresh Thakor in his latest lofi mix, "Kasamo Khati Ti Mara Gada Ni." This Gujarati DJ song will touch your heart and leave you wanting more of Naresh's powerful vocals. Don't miss out on this must-listen Spa Song!
Audio Credit :
Song :- Kasamo Khati Ti Mara Gada Ni LOFI MIX
Singer :- Naresh Thakor
Music :- Vivek Rao , Utpal Barot , Vishal Modi ( Sur Production )
Lyrics :- Anand Mehra
Producer :- Anand Mehra
Video Credit :
Director :- Anand Mehra
Artist :- Naresh Thakor , Vidhi Shah , Kuldeep Mishra
Dop :- Montu Rajput
RE -Editor :- AYUSH GOVNA
Production :- Vijay Mudi Parmar
Make-up :- Rahul Rathod
Hair :- Heli Khatri
Sp.thanx :- Naksha ji
HAIR - HELI KHATRI
Label :- SUMAAR MUSIC
Graphics design - AYUSH GOVNA
Digital Promotion :- Amar Digital
LYRICS
જે કસમો ખાતી તી મારા ગળા ની
કેમ આટલી જલદી મારાથી ધારાણી,
શું થઈ છે ભૂલ મારાથી અજાણે
કે હતો પ્રેમ એનો એ પરાણે
હસે વાત શું હું સમજી સ્ક્યો નઈ
પણ મારી જાન પેલા કરતા બદલાઈ ગઈ,
રોજ મળવા વાળી કેમ હવે નથી મળતી
શું મારા પ્રેમ એ કદર નથી કરતી,
થોડું હું રૂઠું તો જાન મને તું મનાવતી
આજે મરવા પડ્યો છું તોય નથી આવતી
તે જે માંગ્યું તને એ આપ્યું
કેમ દિલ મારું તોડી તે નાખ્યું
કેમ મુજને અધવચ્ચે મેલી ગઈ
મારી જાન પેલા કરતા હવે બદલાઈ ગઈ
હો જાનું દીકુ કરતા પેલા કદી તું ના થાકતી
પછી શું થયું કે મારા થી તું ગઈ થાકી
હો જીવ થી વધારે તને મે છે રાખી
તોય મારી જિંદગી તે જીવતે મારી નથી
શું તને ખુશીયો મારી એ ગમી નઈ
કે તું મારાથી રૂઠી ને જતી રહી
શું બીજાને તુ બઉ રે ગમી ગઈ
મારી જાન પેલા કરતા હવે બદલાઈ ગઈ
Ещё видео!