રાગ : રીમઝીમ કે ગીત સાવન ગાયે
રાધિકા... શ્યામ તમને શોધે.. શોધે
ગોકુળની ગલીઓમાં (૪)
આવે કાનો... છાનો માનો (૨)
છેડે મોરલીનો સુર એ મજાનો (૨)
રંગીલો.... રાસ રચાવી નાચે... નાચે પૂનમની રાતોમાં (૨)
કે ગોકુળની ગલીઓમાં (૨)
ઓ ઓઓ ઓ ઓ.. આ આઆ આ... (૨)
એ લાગે વ્હાલો બંસીવાળો (૨)
કે ડગલે પગલે એ કરતો ચેન ચાળો (૨)
કે માખણ ચોર થઈ માખણ લૂંટે.. લૂંટે મથુરાની વાટોમાં (૨)
શોધી લાવો ગોતી લાવો (૨)
એ "મુકેશ" દીઠો જો હોય તો બતાવો (૨)
જમના ઘાટ જઈ આસું સારે... સારે.. કાનાની યાદો માં (૨)
રાધિકા... શ્યામ તમને શોધે.. શોધે
ગોકુળની ગલીઓમાં
ભજન ગમ્યુ હોય તો Like 👍 કરજો અને તમારા Friends અને Relativesને share કરજો. 🙏
મારી ચેનલને Subscribe કરો - [ Ссылка ]
Like. Comment. Share. Subscribe.. 🙏
#mukeshbhaibhattkathakarahmedabad #radhikashyamtamneshodhe #radhashtami #radha #radhabhajans #radhakrishna #radhaashtami #radhaashtamibhajan #radhaashtamisong #gujaratibhajan #radhekrishna #mukeshbhattnabhajan #radharanikebhajan #latestbhajan #krishna #krishnabhajan #bhajan #bhajans
Other Playlist Link :
⁕ Krishna Bhajans : [ Ссылка ]
⁕ Janmashtami Bhajans : [ Ссылка ]
⁕ Nand Mahotsav 2021 : [ Ссылка ]
⁕ Radhashtami : [ Ссылка ]
⁕ Kalyanpushti Haveli Patotsav Kirtan : [ Ссылка ]
⁕ Amba Aaradhna : [ Ссылка ]
⁕ Shiv Bhajans : [ Ссылка ]
⁕ "Chhello Fero" Akhyaan : [ Ссылка ]
⁕ Ganpati Vandana : [ Ссылка ]
⁕ Bhajan Sandhya : [ Ссылка ]
⁕ Special Appearance in Bhagwat Katha : [ Ссылка ]
⁕ Hindola Kirtan : [ Ссылка ]
⁕ Rakshabandhan Bhajans : [ Ссылка ]
Ещё видео!