એક એવો યોધ્ધા💪 જેનાથી ડરતાં હતાં મુઘલો🤔
નમસ્કાર મિત્રો🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે...
જ્યારે એક એક કરીને ભારતના દરેક રાજ્ય મુઘલ સામ્રાજ્ય સામે નમી ગયાં હતાં પરંતુ ભારતમાં એક રાજા એવો હતો જે મુગલ બાદશાહ અકબરને પરસેવો પાડી દેતો હતો. ભારતનો એકમાત્ર એવો રાજા કે જે અકબર સામે નહોતો નમ્યો. ભારતના આ મહાન રસ્તાનું નામ છે "મહારાણા પ્રતાપ સિંહ" . જેનું નામ સાંભળી અકબર પણ થર થર ધ્રુજવા લાગતો અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ નું નામ સાંભળી અકબરની સેના પણ ધ્રૂજવા લાગતી.
મિત્રો આ વીડિયોમાં મહારાણા પ્રતાપ વિશેનું સંપૂર્ણ જીવન સમજાવવું અશક્ય છે પરંતુ આપણે આ વિડીયો મહારાણા પ્રતાપ અને તેમને લગતા અમુક પ્રસંગો વિશે ચર્ચા કરીશું જે સાંભળીને દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી ઊઠે છે.
Biography Of Maharana Pratap Sinh
જેમકે,
(૧) મહારાણા પ્રતાપનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
(૨) મહારાણા પ્રતાપ ક્યારે મહારાજા બન્યા ?
(૩) મહારાણા પ્રતાપને અકબરે કઈ કઈ ઓફરો આપી હતી ?
(૪) હલ્દી ઘાટીના યુદ્ધનું વર્ણન !
(૫) મહારાણા પ્રતાપ સાથે કયા કયા હથીયારો રાખતા ?
(૬) મહારાણા પ્રતાપે બહલોલ ખાન ને કેવી રીતે માર્યો ?
(૭) મહારાણા પ્રતાપ તેની સેનાને કેવી રીતે ટ્રેનિંગ આપતા ?
(૮) મહારાણા પ્રતાપના ઘોડા ચેતક વિશે થોડી માહિતી..!
(૯) હલ્દી ઘાટીના યુદ્ધનું પરિણામ શું આવ્યું ?
(૧૦) મહારાણા પ્રતાપ મેવાડ છોડી ક્યાં રહ્યા હતા ?
(૧૧) મહારાણા પ્રતાપે ફરી મેવાડ ક્યારે કબ્જે કર્યું ?
(૧૨) મહારાણા પ્રતાપનું અવસાન કયારે થયું ?
આવી તમામ માહિતી મહારાણા પ્રતાપ વિષેની તેમની આ વિડીયોમાં જાણવા મળશે.
મિત્રો મને આશા છે કે તમને આ જાણકારી સારી લાગશે વિડીયો સારો લાગે તે વીડિયોને લાઈક કરી દેજો સાથેજ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો..
🙏 આભાર સહ....
Ещё видео!