‘Pritam Ni’- weaving magic into beautiful moments of a wedding.
This peppy song beautifully captures the emotions of a bride getting ready for her wedding celebrations. It is a happy number with a feel-good vibe that’s perfect for a wedding setting.
The overwhelming feeling of having found the right life partner is what fills this track with joy, making it extremely relatable.
*********************** ***********************
Credits
Composed, Written and Sung By :- Priya Saraiya
Guitars:- Sanjoy Das
Shehnai:- Durgesh Bhosle.
Arranged, Mixed and Mastered at :-Whitenoise Studios.
Recorded at :- Island City Studio and Whitenoise Studios
Backing vocals :-
Stuti Karani
Lipika Nag
Mishel Shah
Nishant Upadhyay
Shane Stephen
Backing Vocals Recorded at : Rhythm Ocean Studio (Harshit Acharya)
Video by :- 32 farvari production
Line Producer :- Rashmi Murjani
Hair and Makeup - Riddhi Dhamelia
Styled by - Hetal Jogi
Special thanks to :-
Jigar Saraiya
Priyanka Shah Malkan
*********************** ***********************
Lyrics :-
કેટલા દીવસો વીતી ગયા, પણ હું કહી ના શકી
કેટલી રાતો વીતી ગઈ, પણ હું રહી ના શકી
આ પ્રેમ છે જે તારો, એ મારો, એક સથવારો
આજે, વાત હું સહુ ને કેહવાની
હું પ્રીતમ ની થઈ ને હું પ્રીતમ ની થઈ ને
હું પ્રીતમ ની થઈ ને રેહવાની...
આ કોરા કોરા, દલડા ને મારા
રંગ જોને લાગ્યો તારા પ્રેમ નો
થયા લાલ કસુંબલ, ધરતી ને અંબર
રંગ મારા ગાલે, તારા વ્હાલ નો
તારા શમણાં થી હવે તારા આંગણાં થકી
જોને ચાલી આવી સાજન તારા હૈયા થકી
આ પ્રેમ છે જે તારો, એ મારો, એક સથવારો
આજે, વાત હું સહુ ને કેહવાની
હું પ્રીતમ ની થઈ ને હું પ્રીતમ ની થઈ ને
હું પ્રીતમ ની થઈ ને રેહવાની...
કોઈ કાજળ લાવો, કે મારી નજર ઉતારો
ટીકો લગાવો, મારી પાની એ
શણગારો એવી, રાધા ના જેવી
શ્યામ મારો ઘેલો થાય જોઇ ને
એવો હાથ મારો ઝાલે કદી છોડે નહીં
મારો હાથ એવો ઝાલે કદી છોડે નહીં
આ પ્રેમ છે જે તારો, એ મારો, એક સથવારો
આજે, વાત હું સહુ ને કેહવાની
હું પ્રીતમ ની થઈ ને હું પ્રીતમ ની થઈ ને
હું પ્રીતમ ની થઈ ને રેહવાની...
Ещё видео!