"તારો મારો સાથ" ...
🎥 [ Ссылка ]
વોડાફોન-આઈડિયા મોબાઇલ થી સાંભળવા ડાયલ કરો..
********
તારો મારો સાથ
53712076285
બાવરી બની ને હું
53712076220
ભલે મન ના મારુ મને
53712076216
માટી ની સુગંધ તારી
53712076288
પેહલો પેહલો પ્રેમ તારો
53712076283
પ્રેમ તારો વર્ષે વરશે
53712076290
આ ગીત ને તમારા JIO માં ક્લિક
*Jio Saavan*
[ Ссылка ]_
આ ગીત ને તમારા AIRTEL માં ક્લિક
*Wynk*
[ Ссылка ]
*Gaana*
[ Ссылка ]
*Amazon Music*
[ Ссылка ]
*Apple Music*
[ Ссылка ]
*Google Play Music*
[ Ссылка ]
*તો હવે જલ્દી ગ્રુપ માં શેર કરો !!!*
End સુધી વીડિઓ દેખ્જો .. અને તમને ગીત કેવું લાગ્યું એ જરૂર થી જણાવજો
સોંગ માં તમને શું / કયા શબ્દો સૌથી વધારે ગમ્યા, એ Comment માં જરૂર જણાવજો :-)
----
લાઈફ મા એક પ્રેમ એવો હોય છે , જેનો સાથ કિસ્મત મા નથી હોતો .…
જેના માટે આંખોમાંથી વરસાદ વહી જાય છે, એવા પ્રેમ માટે "તારો મારો સાથ" ...
----
#TaroMaroSath #NewGujaratiSong #Vhalam #lovesong #gujaratilovesong
After our last songs Ghoomariyu, The Sadi song, Valam aao ne, got inspired by Priya saraiyas Mele thi /vahal no dariyo to write this new beautiful sad gujarati love song
.
Original song " Mele Thi / Vahal No Dariyo "
Music : sachin jigar
Singer : priya saraiya
Lyrics priya saraiya, sachin sanghvi
Cover
Singer Kairavi Buch
Lyrics Kairavi Buch
Actor sunil yaduvanshi
Music S.G.R.
Mix master Harsh Potter
Recorded at Sound genius studio, Ahmedabad
Concept and direction : Neeraj Mecwan
Production head : Niketan sadariya
AD: Bhargav Shah
DOP: Dev Patel
Assistant DOP - Vikram Rajput
Edit - Deepak Maheswari
Starring : Sunil Yaduvanshi
Music : S.G.R
Creative : Hardik Gajera (webcodez)
Digital Media : #Webstreamlive
Beautifully styled by Divyesh Talavia
Gorgeous outfits by Krupa thaker design
Flawless Hair and makeup by Kanisha
.
Production Head
Niketan Sadariya
Production Partner
White Paper production
.
Social media partners:
Music Distribution
Jazz Digital
.
.
Special thanks to Kaushal Soparkar for lending us their beautiful abode for the shoot..
second shoot location: even harmony studio
.
Thank you sooo much
Twinkal Patel, Anchal Shah,Rupa Hathi, Sarjeel Shah, Nishad thaker ,Vivek kotecha for your wonderful support
.
A bear hug to Dr Soham Buch and Dr Priyal Goyel for fine tuning this song. Thank you Anita Parambir Singh for everything.
.
After our last songs Ghoomariyu, The Sadi song, Valam aao ne, got inspired by Priya saraiyas "Mele thi / vahal no dariyo" to write this new beautiful sad gujarati love song
પ્રેમ તારો વરસે વરસે મન રે ભીંજાય રે
ભીનું ભીનું લાગે મને આભ
પેહલા પેહલા પ્રેમ મારો ગાંડો આ મેહુલો
જેને જોઈ આવે તારી યાદ
મે તો કેટલાએ સપના જોયતા તારે હાર ના
આંખોમાથી વેહતા ગયા કોઈ જાણે ના...
તારો મારો સાથ તો જનામોનો વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો.....
બાંવરી બનીને હું તો જોતી આ વાદળો
સાદ મીઠો વિજનો તને રે બોલાવતો
માટીની સુગંધ તારી રાહ જોવડાવતી
લીલો લીલો રંગ તારી હસી લઈ ને આવતો...૨
ભલે મન ના મારું માને )૨
ભલે મન ના મારું માને તારી દુરી વાલીડા
પણ દલડું તો જોડાયું છે તારી સાથે વાલીડા
હું દુનીયા થી લડું તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો....
તારો મારો સાથ તો જનામોનો વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો.....
પણ કિસ્મત છે કે તું નથી હો.....
---
Prem taro varse varse man re bhinjay re
Bhinu bhinu laage mane aabh
Pehlo pehlo prem maro
Gando aa mehulo
jene joi aave taari yaad
Me to ketala e sapna joyata tare haar na
Aankho mathi vehta gaya koi jaane na
Taro maro saath to janmo no valida
Taro maro saath to janmo no valida
Pan kismat che k tu nathi mari haare valida
Hu duniya thi ladu tari hatu valida
Pan kismat che k tu nathi hooo
Taro maro saath to janmo no valida
Taro maro saath to janmo no valida
Pan kismat che k tu nathi mari haare valida
Hu duniya thi ladu tari hatu valida
Pan kismat che k tu nathi hooo
Music
Baavari bani ne hu to joti aa vadalo
Saad mitho vij no tane re volavato
Maati ni sugandh taari rah jovadavati
Lilo lilo rang tari hasi lai ne aavato
Baavari bani ne hu to joti aa vadalo
Saad mitho vij no tane re volavato
Maati ni sugandh taari rah jovadavati
Lilo lilo rang tari hasi lai ne aavato
Baavari bani ne hu to joti aa vadalo
Saad mitho vij no tane re volavato
Maati ni sugandh taari rah jovadavati
Lilo lilo rang tari hasi lai ne aavato
Taro maro saath to janmo no valida
Taro maro saath to janmo no valida
Pan kismat che k tu nathi mari haare valida
Hu duniya thi ladu tari hatu valida
Pan kismat che k tu nathi hooo
Pan kismat che k tu nathi hooo
Pan kismat che k tu nathi hooo
#sadgujaratisong #taromarosath #gujaratilovesong
Ещё видео!