સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજશોખથી ઉજવતા હોય છે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે. સુરત શહેરમાં 120 કરતા પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહનચાલકો ત્યાંથી પસાર થતાં સમયે મોતનું સંકટ તેમના પર રેળાતું હોય છે. જેને પગલે વાહનચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
[ Ссылка ]
#Gonenews #breakingnews #livenews #gujaratnews #nationalnews #gujarat #india #bharat #viral #vadodaranewsonline #gujaratinews
Ещё видео!