#GujaratElection #GujaratiNews #GujaratElection2022 #abpasmita #arvindkejriwal #GujaratAAP #AAP #shortvideo #shorts #shortsyoutube
મેરે કો રાજનીતિ કરની નહીં આતી..., કેજરીવાલનો ગુજરાતમાં પ્રચાર | Gujarat Election 2022
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં લોકો વોટિંગ કરશે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થશે. અત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)નો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
For more videos Visit our YouTube Channel -
[ Ссылка ]
Click here to Subscribe and stay Updated -
[ Ссылка ]
ABP Asmita Website: [ Ссылка ]
Facebook: [ Ссылка ]
Ещё видео!