@meshwalyrical
Presenting : Vishwash Chhe Maro Shankar Tu Saharo | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
#bholenath #shiv #bhole #bhajan #lyrical
Audio Song : Vishwash Chhe Maro Sankar Tu Saharo
Singer : Ruchita Prajapati
Music : Jayesh Sadhu
Lyrics : Bhagwandas Ravat
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shivji
Temple: Kedarnath
Festival : Shivratri
Label : Meshwa Electronics
વિશ્વાસ છે મારો શંકર તું સહારો
મારી ડુબતી નૈયા નો મહાદેવ કિનારો
વિશ્વાસ છે મારો શંકર તું સહારો
મહેર કરો મુજ પર ભોળા
આવ્યા બાળ શરણ તોળા
વિશ્વાસ છે મારો શંકર તું સહારો
મારી ડુબતી નૈયા નો મહાદેવ કિનારો
આવી છું તારા ચરણે
રાખજે ભોળા તારા શરણે
અમને તો આશા તારી
સુણજે વિનંતી મારી
દુનિયા નો તું છે દાતાર
ધાર્યા કામ કરજે તું પાર
વિશ્વાસ છે મારો શંકર તું સહારો
મારી ડુબતી નૈયા નો મહાદેવ કિનારો
હે સોમેશ્વર તમે પ્યારા
સર્વે દુઃખ હરજો મારા
કરો અજવાળું પાલનહારા
છે અંધારું જીવન માં મારા
ભોળા તારી ભક્તિ ફળી મને
સન્મુખ દર્શન દીધા રે તમે
વિશ્વાસ છે મારો શંકર તું સહારો
મારી ડુબતી નૈયા નો મહાદેવ કિનારો
Ещё видео!