🙏🙏નમસ્કાર મિત્રો,
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે..
આજે વાત કરવાની છે આ વીડિયોમાં કાઠિયાવાડના એક એવા સંત વિશે કે.....
જેમનું ઘણું મોટું પ્રદાન અને મોટું નામ સૌરાષ્ટ્ર ની ભૂમિમાં મળ્યું છે....
જેનું નામ છે "સંત શ્રી વેલનાથબાપુ"🙏
આ વીડિયોમાં આપણે જાણીશું....
👉 વેલનાથ બાપુનું પ્રાગટ્ય અને જન્મ..
👉 જશમત પટેલને બતાવેલો વેલનાથ બાપુના પ્રથમ પરચો..
👉 સંત શ્રી ગુરૂ વાઘનાથ બાપુ સાથેની મુલાકાત..
👉 પુંજા ભગત સાથેનો જીવન પ્રસંગ..
👉 કોળી રામ ધાંગડા ને વેલનાથ બાપુએ બતાવેલો પરચો..
👉 કઈ રીતે બન્યો કોળી રામ ધાંગડો " સંત રામૈયો"
અને
👉 વેલનાથ બાપુની પુણ્યતિથિ અને સમાધિ..
આવી તમામ વાતોની માહિતી તમને આ વીડિયોમાં જાણવા મળશે.....
👉 અષાઢી બીજ નો ઈતિહાસ... વિડીયો લિંક.
(ચાર પ્રસંગ આધારિત)
👇👇👇👇👇👇👇👇👇👇
🙏🙏 આભાર સહ......
Ещё видео!