Radhe Gopi Kirtan Iinstagram Link : [ Ссылка ] गुजराती भजन
GUJRATI BHAJAN KIRTAN
કીર્તન નીચે મુજબ છે
મનડાનો મેલ ધોવા આવો ભજનમાં
ભક્તિરૂપી સાબુ લગાવો રે
ભક્તિ રૂપી સાબુ લગાવો મારી બેનો
આવો બીજાને લાવો રે... મનડાનો મેલ
ભજનમાં બેઠા પછી નિયમ તોડાય ના
પોલા હાથે તાળી પાડી મૂંગા બેસાયના
ગાવો ને ગવડાવો રે... મનડાનો મેલ
આડી ને અવળી વાતો નવ કરીએ
ભજનમાં મસ્ત બનીને રહીએ
જ્ઞાનગંગા માં નાહવા રે.. મનડાનો મેલ
ભજનમાં બેઠા પછી ઉભા થવાય ના
ખોટા ખોટા બહાના કાઢી ઘેર જવાય ના
ભજનમાં તાલ મિલાવો રે.. મનડાનો મેલ
ભજનમાં કોઈએ ભેદભાવ ન રાખવો
કડવું બોલે તેને પ્રેમથી બોલાવીએ
હરીરસ પીવો ને પાવો રે... મનડા નો મેલ
ભજનમાં બેઠા પછી વાતો કરાય ના
રાધે મંડળ ની બેનોને કહું છું
આવો અવસર નહી આવે રે
મનડાનો મેલ ધોવા આવો ભજનમાં
મનડા નો મેલ ધોવા આવો ભજન માં || ભક્તિ રૂપી સાબુ લગાવો || Radhe Bhajan Mandal 2023 || નીચે લખેલું છે
MAHILA MANDAL NA BHAJAN,
#ગુજરાતીભજન,#ગુજરાતીકીર્તન,
મહિલા મંડળ નો સત્સંગ,
મહિલા મંડળ નું કીર્તન,
મહિલા મંડળ ના ભજન,
ગોપી મંડળ ના ભજન,
ગોપી મંડળ,
ગોપી મંડળ ના નવા ભજન,
ભજન મંડળ ગુજરાતી,
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ
Ещё видео!